Menu
Your Cart

MARO TYA SUDHI JIVO

MARO TYA SUDHI JIVO
તન નીરોગી, મન નિર્મળ અને માહ્યલો આનંદથી છલોછલ બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. ગુવણંત શાહના સ્વાસ્થ્ય સંબંધી લખાણોના સંગ્રહ "મરો ત્યાં સુધી જીવો" માં જીવનની પળેપળને સંવેદી,આનંદથી સભાનતાથી જીવી લેવાની વાત છે. ગુવણંત શાહના વૈચારિક ચાબુક આપણા સુષુપ્ત મનને જાગૃત કરીને જ છોડે છે. એઓ કહે છે સાજા હોવું એટલે માહ્યલાના મિત્ર હોવું, અસંયમી અને અતિસંયમી ન બનવું. બાહ્ય દેખાવને બદલે આંતરિક સૌંદર્ય પર વિશેષ ધ્યાન આપવું. શબ્દેશબ્દ હીરા-મોતી શા ચળકે છે. સ્વાસ્થ્યની સાથે સાથે મનની સ્ફ્રુતિ માટેના સૂચનો અનુસરવા યોગ્ય છે. જીવનને બાળસહજ કુતુહલથી જોવામાં આવ્ આનંદથી માણવામાં આવે તો ધ્યાન સહજ બની જાય, જીવન યોગ બની શકે. દરેક ગુજરાતીએ વસાવવા જેવું; ભેટમાં આપવા જેવું અનુપમ પુસ્તક એમાં આપેલ ચિતન કણિકાઓ પણ અમૂલ્ય છે.

Write a review

સમગ્ર ભારતમાં રૂ. 400/- થી વધુ રકમના ઓર્ડર પર શિપિંગ ફ્રી છે.
Shipping will be free if the order amount exceeds Rs.400/- in India.

ઓર્ડરની રકમ રૂ. 400/-થી ઓછી હોય તો -  શિપિંગ-ખર્ચ માત્ર રૂ. 40/- છે . 

If order value below Rs:400/-,Shipping charge  is Rs: 40/- 

કેશ ઓન ડિલીવરી (COD) (By VPP: Delivery takes 7 to 15 Working Days in India)

ખરીદી માટે ચુકવણી વિકલ્પ: (ક્રેડીટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બૅન્કિંગ)

Payment methods for Purchase: (Credit Card / Debit Card / Net Banking)


ડિલિવરી સમયગાળો: 5 - 7 Working days In Gujarat

7 - 10 Working days Outside Gujarat in India.

Direct Bank Payment Option Available:

Account Name: BOOKSHELF
Bank Name: ICICI Bank
Current A/c No: 136705000132
MICR CODE NO: 380229025
IFSC/RTGS/NEFT CODE:  ICIC0001367
SWIFT CODE: ICIC IN BB CTS

Account Name: BOOKSHELF
Bank Name: Bank of Baroda
Current A/c No: 03260200001020
MICR CODE NO: 380012011
IFSC/RTGS/NEFT CODE:  BARB0ELLISB

  • Stock: In Stock
  • Model: BOOK
  • Weight: 0.15kg
  • Author: GUNVANT SHAH
  • Binding: SOFT
  • Pages: 151
  • ISBN: 9789351227908
₹158.0
₹175.0
Ex Tax: ₹158.0