ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા...
ભારતને ખેતીપ્રધાન દેશ ગણાવાય છે. સાહિત્ય સમાજનો આયનો હોય તો સાહિત્યમાં ખેડૂનાયક - નાયિકા કેટલાં? ખેડૂતને આલેખતી ફિલ્મો કેટલી ? લમણે હાથ દેવો પડે.ગાંધીજીના આગમન પહેલાં પ્રેમચંદજી, પન્નાલાલ પટેલ, ફણીશ્વરનાથ રેણુ, તારાશંકર બંદ્યોપાધ્યાયની નવલકથાઓ યાદ આવે. વીસમી સદીના ઉત્તરાર્ધની આ નવલકથાઓ સામે ઓગણીસમી સદીની `છ વીઘા જમીન' (૧૮૯૮) મૂકીએ તો ખ્યાલ આવશે કે ફકીર મોહન સેનાપતિએ સશક્ત દિશાસંકેત પૂરો પાડેલો.
ટુકડો જમીન ધરાવતા ધર્મભીરુ વણકર ખેડૂદંપતીની અવદશાની આ નવલકથા છે. કોર્ટ-કચેરીના માહિરો જમીન પડાવી લે છે. છતાં આ રચના લાગણીઘેલી નથી. વ્યંગ્યથી, વક્રોકિત નવલકથાનો કથક દોર સંભાળે છે. કથક ક્યારેક છૂપો સમાજ સુધારક લાગે, ક્યારેક ભીરુ, ક્યારેક વેવલી પંડિતાઈ કરતો લાગે. સુજ્ઞ ભાવક પામી જાય છે કે બધું મળીને આ એક પ્રયુક્તિ છે. ભૂમિ વંચિતો પ્રત્યે કથકને, તે દ્વારા લેખકને ભારોભાર અનુકંપા છે તેથી અહીં વ્યાજસ્તુતિનો મહોત્સવ રચાયો છે.
મને તો આ નવલકથા અનુઆધુનિક લાગે છે. ખેડૂતોની આત્મહત્યાના આંકડા ધ્રુજાવી દે છે ત્યારે આવી નવલકથાએ વેળાસર એ ભણી ધ્યાન ખેંચેલું એ યાદ રાખવા જેવું છે. વસ્તુ અને અભિવ્યક્તિ બેઉમાં પ્રસ્તુત, ઊર્જાવાન અને સીમાસ્તંભરૂપ ભારતીય નવલકથા લેખે `છ વીઘાં જમીન' અવિસ્મરણીય અને ઉત્તમ રચના છે.
-ભરત મહેતા
સમગ્ર ભારતમાં રૂ. 400/- થી વધુ રકમના ઓર્ડર પર શિપિંગ ફ્રી છે.
Shipping will be free if the order amount exceeds Rs.400/- in India.
ઓર્ડરની રકમ રૂ. 400/-થી ઓછી હોય તો - શિપિંગ-ખર્ચ માત્ર રૂ. 40/- છે .
If order value below Rs:400/-,Shipping charge is Rs: 40/-
કેશ ઓન ડિલીવરી (COD) (By VPP: Delivery takes 7 to 15 Working Days in India)
ખરીદી માટે ચુકવણી વિકલ્પ: (ક્રેડીટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બૅન્કિંગ)
Payment methods for Purchase: (Credit Card / Debit Card / Net Banking)
ડિલિવરી સમયગાળો: 5 - 7 Working days In Gujarat
7 - 10 Working days Outside Gujarat in India.
Direct Bank Payment Option Available:
Account Name: BOOKSHELF
Bank Name: ICICI Bank
Current A/c No: 136705000132
MICR CODE NO: 380229025
IFSC/RTGS/NEFT CODE: ICIC0001367
SWIFT CODE: ICIC IN BB CTS
Account Name: BOOKSHELF
Bank Name: Bank of Baroda
Current A/c No: 03260200001020
MICR CODE NO: 380012011
IFSC/RTGS/NEFT CODE: BARB0ELLISB
- Stock: In Stock
- Model: BOOK
- Weight: 0.20kg
- Author: FAKIRMOHAN SENAPATI
- Binding: SOFT
- Pages: 176