Brand: SHWETA JOSHI ANTANI
આ પુસ્તકમાં સ્ત્રીએ ૪૦ વર્ષ પછી કેમ જીવવું, ૪૦ વર્ષ પછીના શું ફાયદા છે, ૪૦ વર્ષ પછી શું તકલીફ પડી શકે અને ૪૦ વર્ષ પછી કેવી રીતે નવી જિંદગી શરૂ કરી શકાય એવા દરેક નાનામાં નાના પ્રસંગને વાર્તાસ્વરૂપે કે દ્રષ્ટાંતો રૂપે આપીને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે...
₹293.0 ₹325.0
Ex Tax:₹293.0