આ નવલકથામાં ક્રાંતિ છે, પરીવર્તન છે, રાજકારણ છે અને યુધ્ધ છે. આ નવલકથામાં વાત એક સામાન્ય ભારતીયની પીડાની છે, તેના ગુસ્સાની છે અને તેને વારંવાર થતી નિરાશાની છે. સાથે જ પ્રયાસ છે એક નવા ભારતની રચનાઓ, સમસ્યાઓના સમાધાનનો અને વિશ્વ સમક્ષ એક સક્ષમ ભારતને પ્રસ્તુત કરવાનો...