Brand: B.N.DASTUR
સમય બદલાય તેમ માન્યતાઓ બદલાય, વાસ્તવિકતા અને માન્યતાઓ વચ્ચેનું અંતર વધતું જાય. આજના અનિશ્ચિતતાથી છલકાતા અને ખૂબ જડપથી બદલાતા ડાયનેમિક માહોલમાં, માન્યતાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયત્ન એટલે આ પુસ્તક..
₹40.0
Ex Tax:₹40.0