1995-96નાં વર્ષો દરમિયાન મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર મિડ-ડેમાં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છાપતા. તેમાંના મોટા ભાગના લેખ આ અગાઉ આભલા પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. બાકી રહેલા લેખ આજે આચમની સ્વરૂપે વાચકો પાસે મૂકતાં આનંદ અનુભવીએ છીએ...