આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આવી સર્વગુણસંપન્ન કેટલીય મહાન નારીઓએ પોતાનાઆદર્શ જીવનની આગવી આભા છોડી છે જેમના જીવનની જાંખી કરી આજની નારી તેમાંથી આવશ્યક અને અનિવાર્ય મૂલ્યો મેળવી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે તેમજ ભવિષ્યની સન્નારીઓ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિને જાણે તે હેતું થી આ પુસ્તક..