આ પુસ્તકમાં લેખક સમજાવે છે કે દિવ્યતા કેળવી શકાય છે તે જીવનભર મોટું ચાલક પરિબળ બની શકે છે તેને આપણી ગૂઢ ઇચ્છાઓથી ભિન્ન ગણવાની ભૂલ કરવી નહીં. દિવ્યતા દરેક જીવનને લાગુ પડે છે. તે કોઈ બુદ્ધિશાળી કે વિદ્વાનો પુરતી સીમિત નથી. જેમ તમે આ પુસ્તકનાં પ્રકરણ વાંચતા જશો તેમ તમને દિવ્ય જીવન જીવવા માટેના સૂચનો મળ..