ચિંતા અંગેની પાયાની હકીકતો જે તમારે જાની લેવાની જરૂરી છે. ચિંતાનું વિશ્લેષણ કરવાની બુનયાદી રીતરસમો તમને તોડી નાખે તે પેહલાં ચિંતા કરવાની ટેવને ટેવને તમે કેવી રીતે તોડી નાખશો. માનસિક અભિગમ વિકસાવવાના સાત માર્ગો જે તમને શાંતિ અને સુખ મેળવી આપશે. ચિંતા ઉપર વિજય મેળવવાનો સંપૂર્ણ સરળ માર્ગ થાક અને ચિંતાન..