કોઈપણ પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને જાહેરાત એ એટલા જ જરૂરી છે જેટલી એ પ્રોડક્ટની ક્વોલિટી આજ જ બાબત અનેક આર્ટીકલ દ્વારા ખૂબ જ સરળ રીતે આ પુસ્તકમાં રજૂ કરી છે...
આ પુસ્તકનો એક માત્ર હેતુ ભારત અને ભારતના ભવિષ્ય વિશે ચર્ચાવિચારણાના ફલકને મોટું કરવાનો જ છે. આ પુસ્તકમાં પંચોતેર પાનાં ભરીને એન્ડ-નોટ્સ અને સાઠ પાના ભરીને સંદર્ભો છે...