આ પુસ્તકમાં આજના આધુનિક અર્થતંત્રના પડકારોને પહોંચી વળવાના સરળ પણ અસરકારક કોન્સેપ્ટસ આપેલા છે. આ પુસ્તક ખાસ નાના અને મધ્યમ કક્ષાના ધંધાઓ, કુટુંબ સંચાલિત ઉદ્યોગો અને ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો માટે તૈયાર કરવામાં આવ્યા છે...
પુસ્તકમાં રજૂ થયેલા વિચારો આપણને વિચારવાની અને એ પ્રમાણે સદાચાર તરફ વળવાની એક દ્રષ્ટિ પૂરી પાડે, માનવતાને ટકાવી શકે, જીવનની સાર્થકતાને સમજાવતુ પુસ્તક..
આ પુસ્તક ભગવદગીતાના દર્શન તેમજ ઉપદેશો પર આધારિત છે. એમાં તણાવ, આત્મવિશ્વાસની કમી, ચિંતાને દૂર કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ કરીને મનુષ્ય જીવનને સફળ બનાવવાના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે...