શાણા સાધુ પુરુષો પાસેથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને જે વ્યક્તિઓએ પોતાના જીવનમાં સમૃદ્ધિ, ધૈર્ય શાંતિ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કર્યા છે, એનું શોધન કર્યું છે આ રહસ્યોને એમને પ્રસ્તૃત પુસ્તકમાં ઉદઘાટિત કર્યા છે...
ધર્મ, અર્થ, કામથી નિવૃત થઈ સ્વ-રૂપને માણવું એ જ મોક્ષ છે. મનુષ્યને, મનુષ્યત્વને ઊધઈ લાગી ગઈ છે. જે વિજ્ઞાન આપણને હ્રદયસ્થ હતું એને આપણે વિસરી બેઠાં છીએ. ભવ્યતાનું નિર્માણ પુસ્તક લેખકની એક અદભૂત સંકલ્પના છે...