ધો. ૧૧-૧૨ સામાન્ય પ્રવાહ - વિજ્ઞાન પ્રવાહ અને CBSC માટેનું અત્યંત ઉપયોગી પુસ્તક, UPSC-IAS, GPSC વર્ગ ૧-૨, સેલ્સટેક્સ ઈન્સ્પેકટર, PSI, PTC, B.ED તથા B.A પરીક્ષામાં ગુજરાતી ફરજિયાત તથા નિબંધના પ્રશ્નપત્ર માટે ખાસ તૈયાર કરાયેલ પુસ્તક..
ભાષાશુદ્ધિનાં આવશ્યક અંગો: લિપિ અને જોડણી, શબ્દભંડોળ, અર્થભેદ, અનુસ્વાર અને વિરામચિહ્નો, વાક્યરચનાના નિયમો આ તમામ અંગોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે..