બંધારણનો પરિચય, સરકારના અંગો, સમવાયતંત્ર, અનુસુચિત જાતિ, અનુસુચિત આદિજાતિ અને અન્ય પછાતવર્ગો માટેની વિશેષ જોગવાઈ, કટોકટીની જોગવાઈ અને બંધારણમાં સુધારા..
GPSC, પોલીસ ભરતી બોર્ડ (PSI - કોન્સટેબલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી (TAT-TET)પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત સરકારના વિવિધ વિભાગોની સંયુક્ત પસંદગી સમિતિઓ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન..