પ્રસ્તૃત ગ્રંથ ભારતીય સંત-પંથ અને સામાજિક ઉત્તરદાયિત્વ માં પ્રથમ ભારતીય સંત-સાધના અને સંત-પંથ પરંપરાનો વિગતે પરિચય આપીને મધ્યકાલીન સમયમાં ભક્તિ-કવિતા કઈ રીતે જન્મી, વિસ્તરી તે જણાવીને સમગ્ર ભારતને ચાર દિશામાં વિભાજિત કરી તે પ્રદેશનો પ્રાદેશિક પરિચય આપી તેની સંત-પંથ પરંપરાઓ દર્શાવી છે. તેમાં ઉત્તર ભ..