જીવનમાં સુખ-શાંતિ અને સફળતા માટે જીવનનું આયોજન ખૂબ મહત્વનું છે. કોઇની પણ મદદ વિના જાતે જાતે જ શારીરિક-માનસિક અને આધ્યાત્મિક રીતે જીવનનું આયોજન કરતાં શીખવતું નાનાં-મોટાં સૌને ઉપયોગી પુસ્તક..
GPSC (કલાસ 1-2, DySO, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર), UPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સટેબલ) તથા ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી..