આ પુસ્તકમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના કેટલાક પાયાના સિદ્ધાંતો પર ચિંતન કરવામાં આવ્યું છે. જેમાં માનવીય સંબંધોથી લઈને વ્યવસાયી ક્ષેત્ર સુધીનાં જુદાંજુદાં ક્ષેત્રોમાં ઇચ્છિત પરિણામો મેળવવા માટે શું-શું આવશ્યક છે તેનું ઉદાહરણો સહિત માર્ગદર્શન આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે...
બીજનેસમાં તમે એકલા કશું જ નથી કરતા હોતા. દરેક કામમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે કોઈકનો તો સહકાર લેવો જ પડે છે. આ સહકાર તમને કેવોક મળશે એ ડિપેન્ડ કરે છે તે વ્યક્તિ સાથેના આપણાં વ્યવહાર પર...