લેખકના શબ્દમાં દવા અને દુઆ બંનેની અસર હોવાને કારણે એણે જિંદગીથી નાસીપાસ થયેલા કેટલાય લોકોને હરિયાળી જિંદગીનો લીલેરો શ્વાસ ભરતા કરી દીધા. આ જોઈને તેના મિત્રોએ એને કહ્યું કે ફોન પર બોલીને તમે લોકોનાં દુખ હળવાં કરો છો તો એને બદલે એનું એક પુસ્તક તૈયાર કરો ને એટલે આ પુસ્તક. મૂળ લેખક :- ફિલ બોસ્મનસે..