પ્રસ્તૃત પુસ્તકમાં કોમ્પ્યુટર સંબંધિત પ્રાથમિક થીઅરી, પારિભાષિક શબ્દો ઉપરાંત CCC અને CCC+ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછી શકાય તેવા હેતુલક્ષી પ્રશ્નો વિભાગવાર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે...
પ્રસ્તૃત પુસ્તકમાં કોમ્પ્યુટર સંબંધિત પ્રાથમિક થીઅરી, પારિભાષિક શબ્દો ઉપરાંત CCC અને CCC+ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછી શકાય તેવા હેતુલક્ષી પ્રશ્નો વિભાગવાર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે...
થીઅરીનાં પુસ્તક બાદ અનેક વિદ્યાર્થી-અધ્યાપક મિત્રોએ પ્રેક્ટિકલ અંગે પણ પુસ્તક કરવા સૂચન કર્યું જેના પરિણામ સ્વરૂપ આ પુસ્તકની રચના કરવામાં આવી છે જેમાં કોમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ એપ્લીકેશન, પરીક્ષાલક્ષી પ્રાયોગિક પ્રશ્નો અને પ્રશ્નપત્રો સરળ ભાષામાં સમજૂતી સાથે..