અખાકૃત અનુભવબિંદુનું ડો.એમ.આઇ.પટેલ દ્વારા પ્રસ્તૃત આ સંપાદન મહાવિધાયલયમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરતા વિધાર્થીઓને અનુલક્ષી થયું છે. સંપાદકીય, પ્રાસ્તાવિક, મૂળપાઠ અને ટિપ્પણના રૂપમાં અખાના જીવન અને કવન વિશેની જાણવાજોગ લગભગ બધી જ વિગતો ઘોતક-સમર્થક દલીલ-દ્રષ્ટાંત-અવતરણ-ઉદારણ સહિત તેમાં સુપેરે રજૂ થઈ ..