શુક્રનીતિ એ ગૌરવગ્રંથ છે, જેમાં વર્તમાન લોકતંત્ર કરતાં પણ તત્કાલીન સામાજિક-રાજકીય વ્યવસ્થા અને વિચારને વધુ સુદ્રઢ બનાવવા માટે, ખામી અને વિશેષતા બંને દર્શાવીને આદર્શ પ્રણાલિકા સ્થાપિત કરવાનો પુરુષાર્થ કરાયો છે. અહીં માત્ર ચિંતન નથી. તેના ક્રિયાન્વયનનો માર્ગ પણ પ્રશસ્ત છે...