આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 પ્રેરકકથાઓનો અનોખો સંગ્રહ છે.આ પુસ્તકની મોટા ભાગની પ્રેરકકથાઓ એકદમ વિશિષ્ટ અને નાવીન્યસભર છે. પુસ્તકમાં માત્ર કાલ્પનિક પ્રસંગો જ નથી પણ ઘણી બધી વાસ્તવિક ઘટનાઓનો પણ સમાવેશ કરેલો છે.આ ..