આ પુસ્તકમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના કેટલાક પાયાના સિદ્ધાંતો પર ચિંતન કરવામાં આવ્યું છે. જેમાં માનવીય સંબંધોથી લઈને વ્યવસાયી ક્ષેત્ર સુધીનાં જુદાંજુદાં ક્ષેત્રોમાં ઇચ્છિત પરિણામો મેળવવા માટે શું-શું આવશ્યક છે તેનું ઉદાહરણો સહિત માર્ગદર્શન આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે...
માનવજીવનને સુખી ને સફળ બનાવવું હોય તો સત્ય-સદાચારનો માર્ગ અપનાવવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એ માટે આ કક્કો એના પ્રત્યેક અક્ષરો થકી બોધ મળે છે. જે આ પુસ્તકમાં રજૂ કરવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે...