આ પુસ્તકમાં આપને આત્મનિરીક્ષણમાં મદદરૂપ થાય એવી અનેક પદ્ધતિઓ મળી રહેશે. અહીં આપેલ પદ્ધતિઓ ભારતીય વિચારધારા પર આધારિત હોવાને કારણે જીવનમાં એનો અમલ ખૂબ સરળતાથી કરી શકાય એમ છે. અહીં જીવનનો વ્યવહારુ દ્રષ્ટિકોણ આપ્યો છે જે મુશ્કેલીઓનો સામનો કરતાં તથા એના પર વિજય મેળવતાં શીખવે છે. આ પુસ્તક તમને અહેસાસ કરા..