વિવિધ તબક્કે લખાયેલા લેખોનો સમાવેશ લેખકે આ ગ્રંથમાં કર્યો છે. એ કઈ કક્ષાએ મોતીની જેમ ઝગારા મારે છે તેને વીણી વીણીને વાચકો સમક્ષ મૂક્યું છે જેથી આપણા સાહિત્યકારોને ખ્યાલમાં આવે કે ચારણી સાહિત્યની પરિકમ્મા સીમિત નથી. લેખકે ચારણી સાહિત્યના વિદ્ધાનો કરતાં એની મુલવણી વિશિષ્ટ રીતે કરી છે જેથી અભ્યાસુઓને ઉ..