આ પુસ્તક વર્ષોથી હિજરાતા અને પાડોશી દેશોમાંથી યાતનાઓ ભોગવીને આવેલા શરણાર્થીઓની વ્યથાને વાચા મળે તથા ભારતમાં વસતા તમામ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાવનાત્મક સંબધો વધે અને નાગરિકતાના કાનૂન અંગેની ગેરસમજો દૂર થાય તેવા શુભ હેતુથી લખવામાં આવ્યું છે..
અલંકૃતા એ સ્વરૂપવાન નારી છે, બુદ્ધિશાળી પણ છે, પ્રેરક વક્તા પણ છે છતાં તેના જીવનમાં જંજાવત આવે છે. એક સ્ત્રી એક ભયાનક આંધી સામે એકલી આટૂલી કેવી રીતે જજૂમી શકે તેની કહાણી છે..