નોકરી કરનારને કયારેકને ક્યારેક એવું થાય છે કે કોઈક ધંધો કરું અને ધંધો કરતી વ્યક્તિને ક્યારેક એવું થાય કે આના કરતાં નોકરી કરી લેવાય. પણ ખરેખર તમારા માટે પણ ખરેખર તમારા માટે શું યોગ્ય છેએ કન્ફર્મેશન કોણ આપશે?..
કોઈ નવી ડીલ કરવાની હોય કે કોઈ નિર્ણય લેવાનો હોય, ટીમને કામ સોપવાનું હોય કે પ્રોજેકટ સમજાવવાનો હોય. આ પુસ્તકમાં સફળ મિટિંગ કરવા માટેની ગુરુચાવી આપેલ છે...