યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં સામેલ જાતક કથાઓને વિશ્વભરના કથાસાહિત્યનું મૂળ માનવામાં આવે છે. ગુજરાતીમાં તમામ 547 જાતક કથાઓ સૌ પ્રથમવાર પ્રગટ થઈ રહી છે. હિન્દી સિવાય ભારતની કોઈ ભાષામાં સંપૂર્ણ જાતક કથાઓ પ્રગટ થઈ હોવાની માહિતી નથી. આ કાર્ય મુશ્કેલ એટલા માટે ગણાય કે કેટલીક કથાઓ એક શ્લોકની છે તો કેટલ..