આપણાં મનમાં ચમત્કાર કરવાની અદ્ભુત શક્તિ છે જે આપણને અઢળક સફળતા અને ધન અપાવી શકે છે. આ પુસ્તક અર્ધજાગ્રત મનની સુષુપ્ત શક્તિઓ વિશે વિસ્તારથી સમજાવશે. ટૂંકમાં તમામ મહત્વના નિર્ણયોમાં આ પુસ્તક મૂલ્યવાન માર્ગદર્શન આપે છે...
આ પુસ્તકમાં માનવક્ષમતાના વિકાસ માટે આંદોલન કરતાં લેખકોમાં એક ડો. જોસેફ મર્ફિએ સપનાં સાકાર કરવાની તથા અદ્ભુત સફળતા મેળવવા માટેની ગૂઢ વાતો જણાવી છે. સાથે સાથે અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો-કવિઓ, ચિત્રકારો, સંશોધકો અને વ્યવસાયીઓએ પોતાનાં સપનાં અને વિચારોને કઈ રીતે સાકાર કર્યા તે પણ જાણવા મળશે...