તન નીરોગી, મન નિર્મળ અને માહ્યલો આનંદથી છલોછલ બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. ગુવણંત શાહના સ્વાસ્થ્ય સંબંધી લખાણોના સંગ્રહ "મરો ત્યાં સુધી જીવો" માં જીવનની પળેપળને સંવેદી,આનંદથી સભાનતાથી જીવી લેવાની વાત છે. ગુવણંત શાહના વૈચારિક ચાબુક આપણા સુષુપ્ત મનને જાગૃત કરીને જ છોડે છે. એઓ કહે છે સાજા હોવું..