Menu
Your Cart

EXTRAORDINARY 5

EXTRAORDINARY 5
EXTRAORDINARY 5
-10 %
EXTRAORDINARY 5
EXTRAORDINARY 5
EXTRAORDINARY 5
સફળતા મેળવવાના સરળ પગલાં, શું તમે સાવ સામાન્ય જીવન જીવી રહ્યાં છો? કેટલાય લોકો દરરોજ હતાશાનો સામનો કરે છે, તેમને દરેક બાબતમાં બાંધછોડ કરવાની ફરજ પડે છે તથા અજંપો અને અસંતોષ તેમને કોરી ખાય છે. તેમનાં મનપસંદ ક્ષેત્રમાં તેમને કામ કરવાની તક મળતી નથી, તેથી જીવનમાં તેઓ નિષ્ફળ ગયાનો છેવટે અફસોસ કરે છે. શું સફળતા એ માત્ર નસીબનો ખેલ છે? સિદ્ધિ માત્ર ગણ્યાગાંઠયા લોકોને જ મળે છે? બાકીના લોકો કંઈક કરી બતાવે, તે અસંભવ છે? ના, બિલકુલ નહીં. અતુલ મગૂન આ વાત સાથે સંમત નથી. જો તમે પણ અનોખાં પગલાં ભરશો, તો અવશ્ય અલગ ઓળખ બનાવી શકશો. સત્યઘટના પર આધારિત એવાં અનેક ઉદાહરણો દ્વારા આ પુસ્તક તમને સરળતાથી સખત મહેનતનું મહત્ત્વ સમજાવે છે, તમારા ભયને ભાંગી નાંખે છે અને તકને ઓળખીને તેનો મહત્તમ લાભ ઉઠાવતાં શીખવે છે. તમારી ક્ષિતિજોને વિસ્તારતું આ પુસ્તક તમને તમારાં સ્વપ્નો સાકાર કરવામાં અચૂક મદદ કરશે.

Write a review

સમગ્ર ભારતમાં રૂ. 400/- થી વધુ રકમના ઓર્ડર પર શિપિંગ ફ્રી છે.
Shipping will be free if the order amount exceeds Rs.400/- in India.

ઓર્ડરની રકમ રૂ. 400/-થી ઓછી હોય તો -  શિપિંગ-ખર્ચ માત્ર રૂ. 40/- છે . 

If order value below Rs:400/-,Shipping charge  is Rs: 40/- 

કેશ ઓન ડિલીવરી (COD) (By VPP: Delivery takes 7 to 15 Working Days in India)

ખરીદી માટે ચુકવણી વિકલ્પ: (ક્રેડીટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બૅન્કિંગ)

Payment methods for Purchase: (Credit Card / Debit Card / Net Banking)


ડિલિવરી સમયગાળો: 5 - 7 Working days In Gujarat

7 - 10 Working days Outside Gujarat in India.

Direct Bank Payment Option Available:

Account Name: BOOKSHELF
Bank Name: ICICI Bank
Current A/c No: 136705000132
MICR CODE NO: 380229025
IFSC/RTGS/NEFT CODE:  ICIC0001367
SWIFT CODE: ICIC IN BB CTS

Account Name: BOOKSHELF
Bank Name: Bank of Baroda
Current A/c No: 03260200001020
MICR CODE NO: 380012011
IFSC/RTGS/NEFT CODE:  BARB0ELLISB

  • Stock: In Stock
  • Model: BOOK
  • Weight: 0.22kg
  • Author: ATUL MAGOON
  • Binding: SOFT
  • Pages: 120
  • ISBN: 9789351222125
₹89.0
₹99.0
Ex Tax: ₹89.0