દરેક લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાના સપના જુએ છે પણ પ્રોપર્ટી ભાવ રોકાણકારોના સપના ચૂરચૂર કરી નાંખે છે આ પુસ્તક એ બધા જ સપના જીવંત રાખવા અને પૂરા કરવામાં મદદ કરે છે..
આ પુસ્તકમાં ઓળખાણ અને નેટવર્કને લગતી તમામ વાત એક સાથે વાંચવા અને સમજવા મળશે, જેને આપ પોતાના જીવનમાં અપનાવીને પોતાના જીવનના અલગ અલગ પરિબળો જેવા કે માનસિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક નેટવર્કને નવી ઊંચાઈ પર લઈ જઈ શકશો...