પુસ્તકનાં લેખક તદેઉસ સોબોલેવીચ બદનામ આઉશવીત્સ અને અન્ય પાંચ કોન્સન્ટ્રેશન કેમ્પોના દોખજમાંથી જીવિત બહાર નીકળી શક્યા હતા. એમણે પોતાની આપવીતી પુસ્તક દ્વારા દુનિયા સાથે વહેંચી છે જે વાચકને બીજા વિશ્વયુધ્ધના સમયમાં લઈ જાય છે અને ત્યારની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો પણ પરિચય કરાવે છે...