આ પુસ્તિકામાં આપણું વૃદ્ધત્વ સાચા અર્થમાં વર્ધમાન થઈ શકે એ દ્રષ્ટિએ કેટલુંક ચિંતન રજૂ કર્યું છે. જીવનના આ તબક્કાની સમસ્યાઓને નમ્રતા પૂર્વક તથા તટસ્થાપૂર્વક સમજવાનો પ્રયાસ કરી એના નિવારવા માટેની કેટલીક વાતો અત્રે કહી છે. આશા છે કે કોઈપણ વયના વાચકને ચિંતન માટે તે થોડુંક ભાથું પૂરું પાડશે...