આ પુસ્તકમાં જાતકને ઉદભવતા ઘણા પ્રશ્નો જેવા કે વારંવાર થતા અકસ્માતો, સંતાનોના પ્રશ્નો, લગ્નેતર સંબંધો, પ્રેમ, વિજાતીય આકર્ષણ, રંગ ચિકિત્સા, ગ્રહોની તેમજ અમુક નક્ષત્રોની લાક્ષણિક્તાઓ, વિવિધ દશાઓનું અર્થઘટન, ફળકથનની અન્ય પદ્ધતિઓ વગેરે વિષયોને આવરી લઈ કુંડળીઓ દ્વારા જયોતિષશાસ્ત્રનાં મૂળભૂત સિદ્ધાંતો, યો..