આ પુસ્તકમાં પાણીનો સામાન્ય પરિચય, ગુણધર્મો, ઉપલબ્ધિતા, વિતરણ, વપરાશ અને વિવિધ સ્વરૂપોની વાત કરી છે. સાથે સાથે જળ અને જંગલ, જળનું પ્રદૂષણ તથા શુદ્ધિકરણ, ગ્લોબલ વોર્મિંગની વરસાદ પર થતી અસર, પાણીની અછત, બગાડ તથા બચાવ, પાણીના સંચય, પુન:ઉપયોગની પણ વાત કરી છે...