માણસે સ્વાવલંબી, સ્વયંપૂર્ણ અને ખાસ કરીને પ્રમાણિક્તાથી નૈતિક મૂલ્યોને જીવનમાં સ્થાન આપીને, સુખી જીવન કેવી રીતે જીવવું એ આ ડોક્ટરની આત્મકથામાંથી જાણવા મળે છે. જુવાન પેઢી માટે માર્ગદર્શન એવી, સુંદર આદર્શ નિર્માણ કરનારી, એક કુશળ સર્જનની આ એક પ્રમાણિક આત્મકથા છે...