મૂળગ્રંથમાં એકલા શાંતિપર્વના ૩૬૫ અધ્યાયો, પંદર હજાર શ્લોકો અને એક હજાર પાનનું લખાણ છે તેમાથી નવનીત રૂપે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. વિસ્તારપૂર્વકનાં વર્ણનો અને બેવડાતી સામગ્રી છોડી દીધી છે ઉપરાંત દેશ-કાળ અનુસાર જે ખાસ અગત્યનું જણાયું છે તે વીણીવીણીને આ ગ્રંથમાં સમાવી લીધું છે...